________________
વિનય.
( ૨૧ )
વિનય વગર નુકસાન – विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः। त्रुटिमात्रविषयसंगादजरामरवनिरुद्विग्नाः ॥५॥
प्रशमरति, श्लो० ७५. ગુરુઓ, વિદ્વાને અને સાધુપુરૂષનું અપમાન કરવાના સ્વભાવવાળા એવા વિનય વગરના મનવાળા માણસ, લેશમાત્ર પણ વિષયના સંસર્ગથી, દેવતાની માફક, (પોતાનાં મરણ અને વૃદ્ધાવસ્થા પ્રત્યે) બેદરકાર બને છે. (એટલે કે તેઓ એમ માને છે કે હું ઘરડો પણ થવાને નથી અને મરવાને પણ નથી. અને આ પ્રમાણે માનવાથી પાપ કરવામાં પાછી પાની કરતા નથી.) ૫. વિનયનું ફળ –
यः पृष्ट्वा कुरुते कार्य, प्रष्टव्यान् स्वहितान् गुरुन् । न तस्य जायते विघ्नः, कस्मिंश्चिदपि कर्मणि ॥ ६ ॥
તૈનાતંત્ર, p. ૨૨, ગો૧૪. જે મનુષ્ય પોતાના હિતકારક અને પૂછવા લાયક ગુરૂજનને પૂછીને દરેક કાર્ય કરે છે, તેને કેઈપણ કાર્યમાં વિધ્ર આવતું નથી. ૬.
आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च । મા પુનયિમય, પત્તા મરિરિ / ૭
તથાસ્ટર, ર૦ ૧.