________________
સુભાષિત-પ-રત્નાકર
:
-
હમેશાં જ્ઞાન અને વિનયવડે કરીને આત્માનું ચિંતન કરતા રહેવું જોઈએ. (કારણકે એમ કરવાથી) મરતી વખતે પ્રાણુને પસ્તા કરે પડતું નથી. ૭.
यथा नमन्ति पाथोभिः, पाथोदाः फलदाः फलैः। नमन्ति विनयेनैव, तद्वदुत्तमपूरुषाः ॥ ८ ॥
જેમ વાદળાંઓ જળવડે કરીને નમ્ર થાય છે, અને વૃક્ષો ફળવડે નમી જાય છે, તેમ ઉત્તમ પુરૂ વિનયવડે નમ્ર થાય છે. ૮. भवन्ति नम्रास्तरवः फलागमै
नवांबुभिभूरिविलंबिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः,
સ્વમાનવ વૈષ પોપરિપાણ I 1 // જેમ જેમ ફળ આવતા જાય છે તેમ તેમ ઝાડવાઓ નીચાં નમતાં જાય છે, અને તવા પાણી(ના ભાર થી વાદળાએ પણ ખુબ નમી જાય છે, એ જ પ્રમાણે સજજન પુરૂષે પણ પિતાને ગમે તેટલી સંપત્તિ મળે છતાં ફુલાઈ જતા નથી. કારણકે જે પરોપકારી પુરૂષો હોય છે તેમને આ સ્વભાવ જ હોય છે. ૯. विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-विरतिफलं चावनिरोधः ॥१०॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ॥११॥