________________
માયા.
( ૨૬૫
જે માયા સમજદાર માણુસેામાં વિશ્વાસના નાશ કરે છે, પુણ્યના નાશ કરે છે, પાપની વૃદ્ધિ કરે છે, સત્યના નાશ કરે છે, નિંદવાયેાગ્ય ભાવને ઉત્પન્ન કરે છે એવી માયાને ભલે માણસ સેવતા નથી. ૩.
માયાની પ્રબળતાઃ
सुत्यजं रसलाम्पट्यं, सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ॥ ४ ॥
રસને વિષે લંપટપણું સુખે કરીને તજી શકાય છે, શરીરનાં ભૂષણે। સુખે કરીને તજી શકાય છે, કામ ભાગાદિક સુખે કરીને તજી શકાય છે, પરંતુ દંભનું સેવન દુ:ખે કરીને તજી શકાય છે. દંભ-કપટ-ના ત્યાગ કરવા દુષ્કર છે. ૪.
માયાથી નુકસાનઃ—
मायाशीलः पुरुषो यद्यपि न करोति किंचिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाऽप्यात्मदोषहतः ।। ५ ।।
પ્રશમતિ, જો૦ ૨૮.
કપટી માણસ જોકે ( કેટલીક વખત ) કાઇ પણ પ્રકારના ગુન્હા નથી કરતા છતાં પણ પેાતાના જ દેાષવડે હણાયેલા એવા તેનેા, સાપની માફક, કાઇ પણ વિશ્વાસ કરતુ નથી. ૫.
अधीत्यनुष्ठानतपः शमाद्यान्,
धर्मान् विचित्रान् विदधन् समायान् ।