________________
(૨૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર. સ્વાદિષ્ટ આમ્રરસનું પાન કરીને પણ કેયલ ગર્વ કરતી નથી, અને દેડકે કાદવનું પાણી પીને પણ મોટા શબ્દથી ડે ડું કરે છે–ગવિષ્ટ થાય છે. ૨૪. सम्पूर्णकुम्भो न करोति शब्दम? घटो घोषमुपैति नूनम् । विद्वान् कुलीनो न करोति गर्व, गुणैर्विहीना बहु जल्पयन्ति।।२५॥
fહતો , g૦ રૂ, ઋો. ૨૧. ભરેલે ઘડો શબ્દ કરતા નથી. અને અડધે ભરેલે ઘડે અવશ્ય શબ્દ કરે છે. તેમ વિદ્વાન અને કુલીન માણસ ગર્વ કરતો નથી, અને ગુણરહિત પુરુષો બહુ બોલ્યા કરે છે–ગર્વની વાતો કરે છે એટલે પિતાની બડાઈ મારે છે. ૨૫.
આઠ મદદ –
जातिलाभकुलैश्वर्यबलरूपतप:श्रुतैः । कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ॥ २६ ॥
ચોપરા, પ્રક, ઋો. . જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને કૃત (શાસ્ત્રને અભ્યાસ) આ આઠ પ્રકારના મદમાંથી પ્રાણી જેને જેને મદ કરે, તે તે બીજા જન્મમાં હીન પ્રાપ્ત થાય છે. ૨૬.
कुलजातितपोरूप-बललाभश्रुतश्रियाम् । मदात्प्राप्नोति तान्येव, प्राणी हीनानि मूढधीः ॥ २७ ॥
વિવેવિસ્ટાર, નવમ કણાન, . ૭. . મૂઢ પ્રાણી, કુળ, જાતિ, તપ, રૂપ, બળ, લાભ, શ્રુતજ્ઞાન