________________
( ર૫૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જાતિ વિગેરેના મદથી ઉન્મત્ત થયેલો આ માણસ દુનીયામાં પિશાચની માફક દુઃખી થાય છે અને પરભવમાં હલકી જાતિ વિગેરેને અવશ્ય મેળવે છે. ૩૦.
जिव्हासहस्रकलितोऽपि समासहस्र--
__ यस्यां न दुःखमुपवर्णयितुं समर्थः । सर्वज्ञदेवमपहाय परो मनुष्य-- स्तां श्वभ्रभूमिमुपयाति नरोऽभिमानी ॥ ३१॥
___ सुभाषितरत्नसंदोह श्लो० ५३. શ્રી સર્વદેવને છોડીને બીજો કોઈ પણ માણસ હજાર જીભવડે અને હજાર વર્ષમાં પણ જેના દુ:ખનું વર્ણન કરવાને સમર્થ થતું નથી એવા અતિદુ:ખદાયક નરકમાં, અભિમાન કરનાર પ્રાણી જાય છે. ૩૧. અપમાન પણ સહવું – सम्यग्विचार्येति विहाय मानं,
___ रक्षन दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूती, જ ક્ષમાયામપિ નીવતાર . રર ..
અધ્યાત્મકુમ, ૧૦ ૭, ઋો૮. આ પ્રમાણે સારી રીતે વિચાર કરી, માનને ત્યાગ કરીને અને દુઃખે મળી શકે તેવાં તપનું યત્નથી રક્ષણ કરીને, ક્ષમા કરવામાં શુરવીર એ પંડિત સાધુ, નીચ પુરૂષોએ કરેલાં અપમાને પણ ખુશીથી સહન કરે છે. ૩૨.