________________
( ૨૫ર )
સુભાષિત-પ-રત્નાકર.
તેથી તે તમામ ગુણેને નાશ કરે છે. વળી દુનીયામાં (ગુણે ઉપરના) વિરાગના કારણે દરેક પ્રકારની આફતને પામે છે. આ પ્રમાણે સમજીને ડાહ્યા પુરૂષે માનને ધારણ કરતા નથી. ૧૯ भ्राम्यत्यूर्ध्वमुखः क्षमो नमयितुं पूज्येऽपि नो कन्धरा.
मन्तःक्षिप्तकुशीलतावशतनुः प्राणी यदध्यासितः । तं मानं विपदां निधानमयशोराशेर्निदानं सदा, मुक्त्वा मार्दवमादरेण महता चेतः समभ्यस्यताम् ॥२०॥
સંવેદૃમી , g૦ ૨, ૦ ૭. હે ચિત્ત! જે માનના અધ્યાસથી માણસનું શરીર અંત:કરણમાં રહેલી ( બેસેલી ) કુશીલતા ( રૂપ લેઢાની કેશ) થી જકડાઈ જાય છે, અને તેથી તે માણસ પિતાનું મુખ ઉચું રાખી ચાલે છે. અને પૂજ્ય પુરુષની પાસે પણ પિતાની ગરદન નમાવવાને સમર્થ થતું નથી તેવા, વિપત્તિઓના ભંડારરૂપ અને અપકીર્તિના કારણરૂપ માને છેડી દઈ, મોટા આદરવડે તારે માર્દવ-નમ્રતા મેળવવા માટે અભ્યાસ કરે જઈએ. ર૦. गर्वेण मातृपितृवांधवमित्रवर्गाः,
सर्वे भवंति विमुखा विहितेन पुसः । अन्योऽपि तस्य तनुते न जनोऽनुरागं, मत्वेति मानमपहस्तयते सुबुद्धिः ॥ २१ ॥
सुभाषितरत्नसंदोह, श्लो० ४९. ગર્વ કરવાથી માણસના માતા, પિતા, ભાઈ, મિત્ર વિગેરે બધા વિમુખ થાય છે. અને આ સિવાય બીજો માણસ પણ