________________
માન.
માનથી નુકસાનઃ—
विनयश्रुतशीलानां, त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन् मानोऽन्धङ्करणो नृणाम् ॥ ७ ॥ ચોરાજી, ૬૦ ૪, જો ૨૨.
( ૨૪૭)
માન ( ગર્વ ) વિનય, શ્રુત અને શીલના નાશ કરે છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વષઁના ઘાત કરે છે, વિવેકરૂપી નેત્રને લાપ કરે છે, અને મનુષ્યાને અંધ બનાવે છે. ૭., हीनाधिकेषु विदधात्यविवेकभावं,
धर्म विनाशयति संचिनुते च पापम् ।
दौर्भाग्यमानयति कार्यमपाकरोति,
किं किं न दोषमथवा कुरुतेऽभिमानः १ ॥ ८ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ४५.
અભિમાન–( અભિમાની માણસ )–ઉંચ અને નીચના ભેદ નથી જોઇ શકતા; ધર્મના નાશ કરે છે; પાપને ભેગુ કરે છે; દુર્ભાગ્યને લાવે છે; કરવા મેગ્ય કામને દૂર કરે છે; ભલા એવા કયા દાષ છે કે જે અભિમાન ન કરતા હાય ! ૮.
उत्सर्पयन् दोषशाखा, गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानडु - स्तन्मार्दवसरित्प्लवैः ॥ ९॥ ચોળશાસ્ત્ર, ૬૦ ૪, શ્વે૦ ૧૪.
દેષરૂપી શાખાઓને વિસ્તારતા અને ગુણરૂપી મૂળાને નીચે લઈ જતા એવા માનરૂપી વૃક્ષને નમ્રતાપી નદીના પૂરવડે ઉખેડી નાખવા જોઇએ. ૯.