________________
( ૨૪૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
ડપટ્ટી કરીને એકાદ વખત ઉંચા ગોત્રને મેળવીને કણ માણસ માનને ધારણ કરે? ૩.
રથનં તો પુષ્પ, સમુદ્રમી શતરમ્ | लावण्यं दंभिनां तद्वन्मानिमानं निरर्थकम् ॥ ४ ॥
हिंगुलप्रकरण, मानप्रक्रम, श्लो० ४. જેમ વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ, તથા સમુદ્રમાં રહેલું શીતલપાણે નિરર્થક છે તથા જેમ કપટી મનુષ્યનું લાવણ્ય નિરર્થક છે તેમ માનીનું માન નિરર્થક છે. ૪.
यः स्तब्यो गुरुणा साकमन्यस्य नमनं कुतः । न छायायै न लाभाय, मानी कंथेरवन्नृणाम् ॥ ५ ॥
fહંગુરુવાર, માન , ઋો. ૨. જે માની માણસ ગુરૂની સમીપે પણ અક્કડ રહે છે તે બીજાને નમસ્કાર કરે એ વાત જ શી કરવી ? અને એટલા જ માટે એવો માની માણસ કચેરના વૃક્ષની પેઠ માણસને છાયાદાયક કે લાભદાયક થઈ શકતો નથી. ૫.
मा तात ! साहसं कार्षीविभवैर्गर्वमागतः । स्वगात्राण्यपि भाराय, भवन्ति हि विपर्यये ॥ ६॥
હે ભાઈ ! વૈભવથી ગર્વ પામેલે તું સાહસ-વિચાર વિનાનું કાર્ય–ન કર ! કેમકે ભાગ્ય વિપરીત થશે–એટલે કે વૈભવને નાશ થશે ત્યારે તારા પિતાના શરીરના અવયવો પણ તને ભારભૂત થશે. ૬.