________________
અબ્રહ્મચર્ય-મૈથુન.
( ૯ ) જે મેથુન આરંભમાં રમણીય લાગે છે અને પરિણામે કિપાકના ફળની અહમત ભયંકર થાય છે, તેવા મૈથુનને કેણ સેવે? કઈ પણ ડાઢો માણસ સેવે નહિં. કિંપાકનાં ફળ ખાતી વખતે સારાં લાગે છે અને પરિણામે મૃત્યુ પમાડે છે. ૩. कम्पः स्वेदः श्रमो मूर्छा, भ्रमिलानिर्बलक्षयः। राजयक्ष्मादिरोगाश्च, भवेयुमैथुनोत्थिताः ॥४॥
ત્રિ. ૪૦ પુત્ર જ, પર્વ ૨, ૪૦ રૂ, ગો૭૮. મિથુન સેવવાથી (સેવનારને) શરીરે કંપા, પરસેવો, શ્રમ (થાક), મૂછ, ભ્રમ, ગ્લાનિ, બળને ક્ષય અને રાજયશ્મા (ક્ષય) વિગેરે રોગ ઉત્પન્ન થાય છે. તેથી તેને ત્યાગ કર એગ્ય છે. ૪. વામિત્ર રસલિન, સિદ્ધિ કર્યા બાદ नश्यन्ति तत्क्षणादेव, अब्रह्मसेवनान्नृणाम् ॥ ५ ॥
અબ્રહ્મ (મિથુન) સેવવાથી મનુષ્યોને પ્રથમ પ્રાપ્ત થયેલી વચનની, મંત્રની અને સુવર્ણાદિક રસ વિગેરેની સિદ્ધિ તથા કીર્તિ વિગેરે ગુણો તત્કાળ નાશ પામે છે. ૫ यास्तामिस्रान्धतामिस्रा-गैरवाद्यास्तु यातनाः ।
કે ન વા નાશ વા, મિચ સન નિર્ધિતા
પુરુષ કે સ્ત્રી છે તે પરસ્પરના સંગથી–મૈથુન સેવનથી નીપજાવેલી જે તામિસ, અંધતામિસ અને શૈરવ વિગેરે નરકાની ચાતના (પીડાઓ) છે, તે સર્વ પીડાઓને ભેગવે છે. ૬.