________________
D
ફેશાવાારાજ ( ૨૪ )
Dimmmmm
દેશાવકાશિકવ્રતનુ સ્વરૂપઃ-
दिग्वते परिमाणं यत्, तस्य संक्षेपणं पुनः । दिने रात्रौ च देशाव का शिकव्रतमुच्यते ॥ १ ॥ યોગશાસ્ત્ર, નૃ૦ ૬૦, જો ૮૪.
°
દિશાપરિમાણુવ્રત ગ્રહણ કરતી વખતે ( દસે ) દિશાઓમાં જવાઆવવાની ભૂમિનુ જે પરિમાણુ રાખ્યુ હાય, તેને દિવસે તથા રાત્રે સ ંક્ષેપ કરવા, તે દેશાવકાશિક વ્રત કહેવાય છે. ૧.+
દેશાવકાશિકવ્રતના અતિચારઃ—
प्रेष्यप्रयोगानयनं, पुद्गलक्षेपणं तथा ।
ચહ્ન પાનુપાતૌ ૨, વ્રતે ફેશનવાશિઃ ॥ ૨ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४६.
+ દિવ્રત અને દેશાવકાશિવ્રતમાં ફેર એટલો છે કે દિગ્વ્રતમાં ગ્રહણ કરેલ જવા આવવાની ભૂમિની મર્યાદા, આખી જીંદગી સુધી પાળવાની ડાઇ, એક જ હાય છે; જ્યારે દેશાવકાશિકવ્રતમાં રાજ રાજ, દિવસ અને રાત્રિ માટે, પોતાની જરૂરીયાત પ્રમાણે, એછી યા વધતી મર્યાદા રાખવાની હાઈ, તે જુદી જુદી થઈ શકે છે.