________________
(૧૯)
સુભાષિત-પદ્ય-રત્નાકર. ચાદશ, આઠમ અને પુનમ (તથા અમાસ) આ તિથિએ તેલ ચોળીને સ્નાન તથા સ્ત્રીને ભેગ વર્ક જોઈએ, ૮ પર્વતિથિએ શેને ત્યાગ કરવા –
फलपत्रादि शाकं च, त्यक्त्वा पुत्रधनान्वितः। 'मधुरस्वरो भवेद्राज-नरो वै गुडवर्जनात् ॥९॥।
મારપુરા, ૦ ૨૦, ૦ ૨૩. પર્વતિથિએ જે પુરૂષ ફળ, પત્ર વિગેરેને તથા શાકને ત્યાગ કરે છે, તે પુરૂષ પુત્ર અને ધનવડે યુક્ત થાય છે. તથા હે રાજા ! ગોળને તજવાથી પુરૂષ મધુર સ્વરવાળો થાય છે. (એટલે પર્વ દિવસે આનો ત્યાગ કરે) ૯
तैलाभ्यङ्गं नरो यस्तु, न करोति नराधिप । बहुपुत्रधनैर्युक्तो रोगहीनस्तु जायते ॥१०॥
મવિદ્યોત્તપુરા, ૦ કરૂ, ગો. ૨૦. હે રાજા (પર્વ તિથિમાં) જે પુરૂષ તેલનું મર્દન નથી કરતે. તે પુરૂષ ઘણા પુત્ર અને ધનવડે યુક્ત થાય છે, તથા રેગ રહિત થાય છે. (એટલા માટે પર્વતિથિના દિવસે આને ત્યાગ કર) ૧૦
दधिदुग्धपरित्यागा-द्रोलोकं लभते नरः। ચામદશં ગણિત્યાગ- રો િરિયલે ?
શાપુરાણ. . . . .