________________
(૨૧૮)
સુભાષિત–પદ્ય-રત્નાકર
विषयोरगदष्टस्य, कषायविषमोहिनः । संयमो हि महामंत्रस्त्राता सर्वत्र देहिनः ॥ २७ ॥
તામૃત, સો રૂ. વિષયરૂપી સાપથી કરડાયેલ અને કષાયરૂપી ઝેરથી મૂચ્છ પામેલા એવા પ્રાણીનું સંયમરૂપી મહામંત્ર જ સર્વત્ર રક્ષણ કરી શકે છે. ર૭.
क्षान्त्या क्रोधो मृदुत्वेन, मानो मायाऽऽर्जवेन च । लोभश्चानीहया जेयाः, कषाया इति संग्रहः ॥ २८ ॥
ચોળા, ૦ , ૦ ૨૩. ક્ષમાવડે ક્રોધને જીતવ, નમ્રતાવડે માનને છત, સરળતાવડે માયાને જીતવી, અને નિઃસ્પૃહતાવડે લોભને જીત, આ પ્રમાણે સર્વ કષાયોને જીતવા, તે (શાસ્ત્રોનું) તાત્પર્ય છે. ૨૮. કષાયોના જયનું ફળ –
कषायविजये सौख्यमिन्द्रियाणां च निग्रहे । जायते परमोत्कृष्ट-मात्मनो भवभेदि यत् ॥ २९ ॥
तत्वामृत, श्लो० ३५. કષાયેના વિજય કરવામાં અને ઇંદ્રિયનું દમન કરવામાં આત્માને, બહુજ ઉત્તમ પ્રકારનું સુખ મળે છે કે જે ભવને નાશ કરનારૂં થાય છે. ૨૯.