________________
ક્ષમા.
( ૨૪૩ ).
जगति विदितमेतद्दीयते विद्यमानं,
નહિ શીવિષાાં શો વાસૈ રતિ |
જેઓ ક્ષમાના ગુણવાળા હોય છે તેઓ પોતાને ગાળે દેનારને આ પ્રમાણે કહે છે- તમે ગાળવાળા છે, તેથી ભલે ગાળ આપે, આપો ! અમે તો ગાળવાળા નથી–અમારી પાસે ગાળે નથી, તેથી અમે બીજાને ગાળો દેવામાં અસમર્થ છીએ. કેમકે જગતમાં આ વાત પ્રસિદ્ધ જ છે કે જે વસ્તુ પિતાની પાસે વિદ્યમાન હોય તેજ બીજાને આપી શકાય છે. કેમકે કઈ પણ સસલાનું શીંગડું કોઈને આપી શકતા નથી. (કેમકે સસલા પાસે શીંગડું છે જ નહીં.) ૯. दोषेषु सत्सु यदि कोऽपि ददाति शापं, ___ सत्यं ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् । दोषेष्वसत्सु यदि कोऽपि ददाति शापं, मिथ्या ब्रवीत्ययमिति प्रविचिन्त्य सह्यम् ॥१०॥
| ગુમાવતરનસંવોદ, છોડ ૩૨. આપણે દોષ હોય અને કોઈ આપણને ગાળો દે–આક્રોશ કરે તો આ સત્ય કહે છે એમ ધારીને તેનું વચન સહન કરવું જોઈએ. અને જે દોષ નહીં છતાં કોઈ ગાળો આપે તો આ ખોટું બેલે છે એમ વિચારીને તેનું વચન સહન કરવું યોગ્ય છે. ૧૦..
अपकारिपु मा पापं, चिंतय त्वं कदाचन । स्वयमेव पतिष्यन्ति, कूलजाता इव द्रुमाः ॥ ११ ॥
જૈન પંચતંત્ર, છો, ૨૬૪.