________________
સુભાષિત-પદ્ય–રત્નાકર.
धैर्य धुनाति विधुनोति मतिं क्षणेन, रागं करोति शिथिलीकुरुते शरीरम् । धर्म हिनस्ति वचनं विदधात्यवाच्यं, कोपो ग्रहो रतिपतिमंदिरामदश्व સુમાષિત ત્તસરો, જો ૨૬.
|| ૨૮ ||
( ૨૩૦ )
ગ્રહની માક, કામદેવની માફ્ક અને મદિરા પીવાથી ઉત્પન્ન થતા મદની માફક ક્રોધ ક્ષણમાં ધીરજને ઢીલી કરી નાખે છે, બુદ્ધિને ફેરવી નાખે છે, લાલાશ પેદા કરે છે, શરીરને શિથિલ બનાવી દે છે, ધર્મના નાશ કરે છે અને ન ખેલવાના વચના ખેલાવે છે. ( એટલે કે ગ્રહથી પીડા પામેલ, કાસપીડિત અને મદિરાના કમાં મસ્ત માણસના જેવી જ ક્રોધીની સ્થિતિ થાય છે. ) ૨૮.
કાના ઉપર ક્રાય કરવાઃ——
आत्मौपम्येन सर्वत्र, दयां कुर्वीत मानवः । अपकारिणि चेत् कोपः, कोपे कोपः कथं न ते १ ॥ २९ ॥ જાત્તાસંતિા, ૬૦ ૨, જો ૨૦૨,
મનુષ્યે પેાતાની જ ઉપમાવર્ડ–પેાતાના આત્માની જેમ સ પ્રાણીને જાણીને–ચા કરવી. જો કદાચ અપકાર કરનાર ઉપર કાપ કરવામાં આવતા હાય તેા કાપ ઉપર જ કાપ કેમ ન કરવા ? ( કારણ કે કાપ જ મેટા અપકાર કરનાર છે. અને તેથી તેના ઉપર જ કાપ કરવા ઉચિત છે. ) ૨૯.