________________
ક્રોધ.
( ૨૩૩ ).
કૈધના નાશને ઉપાય –
क्रोधवश्रेस्तदह्राय, शमनाय शुभात्मभिः ।। श्रयणीया क्षमैकैव, संयमारामसारणिः ॥ ३५ ॥
ચોમાસા, કટ ક, ૦ ૨૨. તે કારણ માટે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવા માટે શુભ આત્માવાળા પુરૂએ સંયમરૂપી ઉદ્યાનમાં નીક જેવી એક ક્ષમાને જ આશ્રય કરવો જોઈએ. ૩૫. ક્રિોધના ત્યાગનું ફળ – पुण्यं चितं व्रततपोनियमोपवासैः
क्रोधः क्षणेन दहतोंधनवद्धताशः । मत्वेति तस्य वशमेति न यो महात्मा, તામિદ્વિમુપાતિ નરW T + રૂદ છે
કુમાષિત રત્નસંતો, ઋો. ૨૩. વ્રત, તપ, નિયમ અને ઉપવાસ વિગેરેવડે જે પુણ્ય એકઠું કર્યું હોય તે સર્વને, જેમ અગ્નિ લાકડાને બાળે તેમ, ક્રોધ એક ક્ષણવારમાં બાળી નાંખે છે. આ પ્રમાણે જાણીને જે મહાત્મા તે ક્રોધને વશ થયે ન હોય તે પુરૂષનું પુણ્ય વૃદ્ધિ પામે છે. ૩૬.
-SUF
–
-