SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધ. ( ૨૩૩ ). કૈધના નાશને ઉપાય – क्रोधवश्रेस्तदह्राय, शमनाय शुभात्मभिः ।। श्रयणीया क्षमैकैव, संयमारामसारणिः ॥ ३५ ॥ ચોમાસા, કટ ક, ૦ ૨૨. તે કારણ માટે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવા માટે શુભ આત્માવાળા પુરૂએ સંયમરૂપી ઉદ્યાનમાં નીક જેવી એક ક્ષમાને જ આશ્રય કરવો જોઈએ. ૩૫. ક્રિોધના ત્યાગનું ફળ – पुण्यं चितं व्रततपोनियमोपवासैः क्रोधः क्षणेन दहतोंधनवद्धताशः । मत्वेति तस्य वशमेति न यो महात्मा, તામિદ્વિમુપાતિ નરW T + રૂદ છે કુમાષિત રત્નસંતો, ઋો. ૨૩. વ્રત, તપ, નિયમ અને ઉપવાસ વિગેરેવડે જે પુણ્ય એકઠું કર્યું હોય તે સર્વને, જેમ અગ્નિ લાકડાને બાળે તેમ, ક્રોધ એક ક્ષણવારમાં બાળી નાંખે છે. આ પ્રમાણે જાણીને જે મહાત્મા તે ક્રોધને વશ થયે ન હોય તે પુરૂષનું પુણ્ય વૃદ્ધિ પામે છે. ૩૬. -SUF – -
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy