________________
( ૨૩૨ )
સુભાષિત–પદ્ય—રત્નાકર.
કાપયુક્ત પુરૂષ પેાતાના આત્માને તથા બીજાને પણ હણે છે, ધર્મના ત્યાગ કરે છે, પાપનું આચરણ કરે છે, ચેાગ્યતાને ત્યાગ કરે છે, પૂજ્ય ગુરૂજનને પૂજતા નથી, અને નિંદવા લાયક–ખરામ-વચનને બેલે છે. ભલા, ક્રોધી માણસ શું શું અકાર્ય નથી કરતા ? કર.
सन्निपातज्वरेणेव, क्रोधेन व्याकुलो नरः । कृत्याकृत्यविवेके हा, विद्वानपि जडीभवेत् ॥ ३३ ॥
સન્નિપાતના તાવની જેવા ક્રોધવડે વ્યાકુળ થયેલા પુરૂષ જો કદાચ વિદ્વાન્ હાય તા પણ કવ્ય અને અકર્તવ્યના વિવેચન કરવામાં જડ જેવા થાય છે. ૩૩.
ક્રોધી અને રાક્ષસઃ—
भ्रूभंगभंगुरमुखो विकराल रूपो रक्तेक्षणो दशनपीडितदंतवासाः ।
त्रासं गतोऽति मनुजो जननिंद्यवेषः,
क्रोधेन कंपिततनुर्भुवि राक्षसो वा ॥ ३४ ॥
કુમાનિતરત્નસંદોદ, જો ?.
d
ભમરના ભંગથી વિચિત્ર મેાઢાવાળા, ભયંકર રૂપવાળા, લાલ આંખાવાળા, દાંતથી દબાયેલા હાઠવાળા, અતિ ત્રાસ પામેલો અને લોકાથી નિંદાયેલ વેષવાળો એવા ક્રોધથી કપાયમાન શરીરવાળો માણસ અને રાક્ષસ એ બન્ને સરખા જ લાગે છે. ૩૪.