________________
शांति.
( २३५ )
શાંતિનું મહત્વઃ——
शम एव परं तीर्थ, शम एव परं तपः । शम एव परं ज्ञानं, शमो योगः परस्तथा ॥ ३ ॥ इतिहाससमुच्चय, अ० १२, श्लो० ३३.
શાંતિ એ જ ઉત્તમ તીર્થ છે, શાંતિ જ ઉત્તમ तथ छे, શાંતિ જ ઉત્તમ જ્ઞાન છે, અને શાંતિ જ ઉત્તમ ચેાગ છે. 3.
ज्ञानध्यानतपः शील- सम्यक्त्वसहितोऽप्यहो । तं नानोति गुणं साधुर्य प्राप्नोति शमान्वितः ॥ ४ ॥ ज्ञानसार, शमाष्टक, श्लो० ५.
જ્ઞાન, ધ્યાન, તપ, શીલ કે સમ્યક્ત્વ સહિત એવા પણ સાધુ પુરૂષ એવા પ્રકારના ગુણુને પ્રાપ્ત કરી શકતા નથી કે જેવા પ્રકારના ગુણુને શાંતિથી યુક્ત એવા સાધુ મેળવે છે. ૪. सम्यग्दृष्टिर्ज्ञानी, ध्यानतपोबलयुतोऽत्यनुपशान्तः । तं लभते न गुणं यं, प्रशमगुणमुपाश्रितो लभते ॥ ५ ॥ प्रशमरति, श्लो० १२७.
सभ्यग्दृष्टि ( सुश्रद्धावान ), ज्ञानी, ध्यान भने तयोयणયુક્ત પણ ઉપશમ રહિત સાધુ, જેવા ગુણ ઉપશમ-શાંતિ-યુક્ત સાધુ પામે છે, તેવા ગુણુ પામી શકતા નથી. ૫.
आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाशक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥ ६ ॥ ज्ञानसार, शमाष्टक, लो० ३.