________________
(૨૮)
સુભાષત-પદ્યરત્નાકર.
नानाविधव्रतदयानियमोपवासै-- रोषोऽर्जितं भवभृतां पुरुपुण्यराशिम् ।। २३ ॥
ગુમાવતરત્નસંતો, રૂદ્દ. મહા દુઃખથી મેળવેલા, ખળામાં લાવેલા અને ઢગલા કરેલા ધાન્યમાં જે અગ્નિને કણ પડે તે તે સર્વ ધાન્યને બાળી નાંખે છે, તેમ વિવિધ પ્રકારના વ્રત, દયા, નિયમ અને ઉપવાસાદિક મહા કવડે ઉપાર્જન કરેલા પ્રાણીઓના મોટા પુણ્યસમૂહને ક્રોધ બાળી નાંખે છે. ૨૩.
देहं दहति कोपानिस्तत्क्षणं समुदीरितः। वर्धमानः शमं सर्व, चिरकालसमर्जितम् ॥ २४ ॥
तत्त्वामृत, श्लो० २८९. પ્રદીપ્ત થયેલે ક્રોધરૂપી અગ્નિ (પહેલાં તો) તેજ સમયે શરીરને બાળે છે અને પછી જે વધતો ગયો હોય તો લાંબા સમયથી એકત્રિત કરેલ શાંતિને બાળી નાખે છે. ૨૪.
उत्पद्यमानः प्रथम, दहत्येव स्वमाश्रयम् । क्रोधः कृशानुवत्पश्चादन्यं दहति वा न वा ॥ २४ ॥
ચોરાણ, 5૦ ૪, ઋો૨૦. ક્રોધ, અગ્નિની જેમ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે, પ્રથમ તે પિતાના આશ્રયસ્થાનને-શરીરને–બાળે છે જ, અને પછી બીજાને બાળે કે ન પણ બાળે. (બીજાને અવશ્ય બાળે તે નિયમ નથી. ) ૨૫.