________________
औष.
(२२७)
કેધ અને દુશમન –
क्रोधो नाम मनुष्यस्य, शरीराजायते रिपुः । येन त्यजन्ति मित्राणि, धर्माच्च परिहीयते ॥ २१ ॥
सूक्तमुक्तावलि, प्र० २११, श्लो० ९. ( ही. हं.) * ક્રોધ નામને દુશ્મન મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થાય છે, તેનાથી મિત્રો તેને ત્યાગ કરે છે, અને તે ધર્મથી ભ્રષ્ટ थाय छे. २१.
वैरं विवर्धयति सख्यमपाकरोति, ... रूपं विरूपयति मिद्यमतिं तनोति । दौर्भाग्यमानयति शातयते च कीर्ति, रोषोऽत्र रोषसहशो न हि शत्रुरस्ति ॥२२॥
सुभाषितरत्नसंदोह, श्लो० ४२. ક્રોધ વૈરને વધારે છે, મિત્રતાને નાશ કરે છે, રૂપને કદરૂપું કરે છે, હિંસક બુદ્ધિને કરે છે, કમનસીબને લાવે છે, અને કીર્તિને ઓછી કરે છે. (તેથી) ક્રોધ સમાન બીજે કોઈ दुश्मन । नथी. २२. र सने सकिन:
दुःखार्जितं खलगतं वलभीकृतं च,
धान्यं यथा दहति वहिकणः प्रविष्टः।