________________
( २२३)
,
जीवोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् । दुर्गतेर्वर्तनी क्रोधः, क्रोधः शमसुखार्गला ॥११॥
योगशास्त्र, प्र० ४, लो० ९. ક્રોધ જીવને ઉપતાપ કરનાર છે, ક્રોધ વેરનું કારણ છે, કોઇ દુર્ગતિને માર્ગ છે, અને ક્રોધ શમતાના સુખને માટે આડખીલી રૂપ છે. ૧૧.
अवश्यं नाशिनो बाह्य-स्याङ्गस्यास्य कृते ततः । कोपः कार्यों नान्तरङ्ग ध्रुवधर्मधनापहः ॥ १२ ॥
उ०सू०टी०( भावविजय ), अ० २, पृ० ६० * તેથી કરીને અવશ્ય નાશ પામનારા આ બાહા શરીરને માટે થઈને કેપ કરે એગ્ય નથી. કેમકે તે કેપ આત્યંતર એવા નિશ્ચળ ધર્મરૂપી ધનને નાશ કરનાર છે. ૧૨. ધજન્ય નુકસાન અને ત્યાગ आत्मानं परितापयत्यनुकलं जन्मान्तरेष्वप्यलं,
दचे वैरपरम्परां परिजनस्योद्वेगमापादयेत् । धत्ते सद्गतिमार्गरोधनविधौ गन्धद्विपत्वं तता, क्रोधस्येत्थमरे रिपोःक्षणमपि स्थातुं कथं दीयते ॥१३॥
संवेगगुमकन्दली, श्लो० ५. ક્રોધ નિરંતર આત્માને પરિતાપ ઉપજાવે છે, ભવાંતોને વિષે પણ અત્યંત વેરની પરંપરા આપે છે, પોતાના પરિવારને