________________
(૨૨)
સુભાષિત-પરત્નાકર.
કરે, બ્રહ્મચર્યને ધારણ કરે, અને નિત્ય ભિક્ષા માગીને ખાય, છતાં જે તે મનુષ્ય ક્રોધને કરતે હોય તો તે સર્વ સુકૃત નિરર્થક છે. ૮.
न तथाऽसिस्तथा तीक्ष्णः, सर्पो वा दुरधिष्ठितः । यथा क्रोधो हि जन्तूनां, शरीरस्थो विनाशकः ॥९॥
વાપરતંત્ર
૦, ૧, ૨, શ્લો૦ ૪.
જેવી રીતે શરીરમાં રહેલ ક્રોધ પ્રાણીઓને વિનાશ કરે છે, તેવી રીતે, અત્યંત ધારવાળી તલવાર કે દુષ્ટ સર્પ પણ વિનાશ કરતા નથી. ૯.
कोपोऽस्ति यस्य मनुजस्य निमित्तमुक्तो नो तस्य कोऽपि कुरुते गुणिनोऽपि भक्तिम् । आशीविषं भजति को ननु दंदशूकं, नानोग्ररोगशमिना मणिनापि युक्तं? ॥१०॥
કુમાષિત સંતો, ૦ ૨૨. જે મનુષ્યને કારણ વિનાને કેપ ઉત્પન્ન થતું હોય, તે પુરૂષ કદાચ ગુણવાન હોય તે પણ તેની કોઈ પણ ભક્તિ કરતું નથી. (કેમકે) અત્યંત ઉગ્ર વિષને ધારણ કરનાર સર્પ, જેકે તે વિવિધ પ્રકારના ઉગ્ર રેગના નાશ કરનારા મણિવડે યુક્ત હાય, તે પણ તેને કેણ સેવે? ૧૦.