________________
( ૨૨૦ )
સુભાષિત–પદ્ય–રત્નાકર.
ક્રોધથી સસારની વૃદ્ધિ કરનારૂ એવુ` ભયંકર કર્મ વૃદ્ધિ પામે છે, ક્રોધથી ( ગુરૂ વિગેરેએ આપેલી ) શીખામણુ નાશ પામે છે અને લાંબા સમયથી એકત્રિત કરેલ તપશ્ચર્યા તત્કાળ નષ્ટ થાય છે. ૩.
क्षमी यत्कुरुते कार्य, न तत्क्रोधवशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन नश्यति ॥ ४ ॥
મૂત્તમુદ્દાવષ્ટિ, પૃ૦ ૨૨, જો૦ ૧૨. (
ક્ષમાવાન પુરૂષ જે કાર્ય કરે છે, તે કાર્ય થયેલા મનુષ્ય કરી શકતા નથી. કેમકે કાર્યને બુદ્ધિ છે તે ક્રોધવડે નાશ પામે છે. ૪.
दोषं न तं नृपतयो रिपवोऽपि रुष्टाः, कुर्वन्ति केसरिकरीन्द्रमहोरगा वा ।
धर्म निहत्य भवकाननदाववह्नि
હી હૈં. )
ક્રોધને વશ સાધનારી જે
यं दोषमत्र विदधाति नरस्य रोषः ।। ५ ।। સુમતિ નણંદોદ, જો ૨૪.
2
સંસારરૂપી વનને ખાળવામાં અગ્નિસમાન એવા ધર્મના નાશ કરીને, ક્રોધ માણસનું જે નુકસાન કરે છે તે નુકશાન રાજાઓ, કાપાયમાન થયેલા શત્રુએ, સિંહ, મેટા હાથીઓ કે મેટા નાગા નથી કરતા. (આ બધાયના નુકસાન કરતાં પણ ક્રોધે કરેલું નુકસાન ચઢી જાય છે). ૫.