________________
( ૨૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
હંમેશાં ક્રોધથી તપનું રક્ષણ કરવું, ઇર્ષ્યાથી લકમીનું રક્ષણ કરવું, માન અને અપમાનથી વિદ્યાનું રક્ષણ કરવું, અને આત્માનું પ્રમાદથી રક્ષણ કરવું. ( કારણકે તે તે કષાય તે તે વસ્તુને નાશ કરનારા છે ). ૨૧.
કષાય–અકષાયના વિવેકઃ—
यत्कपायजनितं तव सौख्यं यत्कपायपरिहानि भवं च । तद्विशेषमथवैतदुदर्क, संविभाव्य भज धीर विशिष्टम् ॥ २२ ॥
અધ્યાત્મષટ્રુમ, વિષ, જો ૬.
કષાય સેવનથી તને જે સુખ થાય અને કષાયના ક્ષયથી તને જે સુખ થાય તેમાં વધારે સુખ કયું છે ( અથવા તો કષાયનું ને તેના ત્યાગનું પરિણામ કેવુ આવે છે)તના વિચાર કરીને, તે એમાંથી સારૂ હાય તે હું પંડિત ! તુ આદી લે. ૨૨.
કષાયાના નારશઃ—
कषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकपायाः शिवद्वारागलीभूता मुमुक्षुभिः ॥ २३ ॥ ચોરસાર, પ્ર૦૬, જો ૧૦.
||
.
મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષાએ કષાયાના વિનાશ કરવા જોઇએ. તથા તે કષાયેાના સહચારી નાકષાયેા મેાક્ષના ખારણાના આંગળીયારૂપ હાવાથી, તેમને પણ નાશ કરવા જોઇએ. ૨૩.