________________
(૨૧૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
तावद्गुरुवचः शास्त्रं, तावत्तावच्च भावनाः। कषायविषयैर्यावन मनस्तरलीभवेत् ॥ १६ ॥
ચોળાસર, 5૦ ૪, ઋોક. જ્યાં સુધી કષાય અને વિષયવડે મન વ્યાકુળ થયું ન હાય, ત્યાં સુધી જ ગુરુનું વચન (મનમાં સ્થિર રહે છે ), ત્યાં સુધી જ શાસ્ત્ર અને ત્યાં સુધી જ ભાવના (પણ મનમાં સ્થિર રહે છે. ૧૬. को गुणस्तव कदाच कषायोर्नर्ममे भजसि नित्यमिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र ॥ १७ ॥
ગણાતમાકુમ, અધિ, છ, મો. વ. તને કષાયોએ ક ગુણ કર્યો? અને તે ગુણ ક્યારે કર્યો કે તું તેઓને હંમેશાં સેવે છે. આ ભવમાં સંતાપ અને પરભવમાં નરક આપવારૂપ તેઓના દે છે તે શું તું દેખતે નથી ? ૧૭. कोपे सति स्यात्कुत एव मुक्तिः,
कामे तथा तत्प्रतिबंध एव । रागेऽपि च स्यान फले विशेषસ્તમાન વૈતે હડધી | ૨૮
તિજનટિ (હેમચંદ્ર). જ્યાં સુધી કેપ હોય ત્યાં સુધી મનુષ્યની મુક્તિ ક્યાંથી થાય? કામ હોય તોપણ તે મોક્ષને પ્રતિબંધ જ થાય છે,