________________
કષાય.
( ૨૧૫ )
તથા રાગ હોય તે પણ તે ફળમાં કાંઈપણ ફેરફાર નથી થતો અર્થાત્ મોક્ષ મળે નહીં. તેથી કરીને તે ક્રોધાદિક હદયમાં ધારણ કરવા યોગ્ય નથી. ૧૮. કયા કષાયથી કોની હાનિ થાય – क्रोधात् प्रीतिविनाशं, मानाद्विनयोपघातमाप्नोति । शाठ्यात्प्रत्ययहानि, सर्वगुणविनाशनं लोभात् ॥ १९ ॥
કરામત, ઓ. ૨૬. માણસ ક્રોધથી પ્રેમને નાશ પામે છે, માનથી વિનયન નાશ પામે છે, લુચ્ચાઈથી વિશ્વાસને નાશ પામે છે અને લોભથી તમામ ગુણના નાશને પ્રાપ્ત કરે છે. ૧૯
नास्ति कामसमो व्याधि-र्नास्ति मोहसमो रिपुः । नास्ति क्रोधसमो वह्वि-र्नास्ति ज्ञानसमं सुखम् ॥२०॥
तत्वामृत, श्लो० २८. કામ-વાસનાના જે કઈ રેગ નથી; મેહના જે કઈ દુશ્મન નથી; ક્રોધના જેવો કોઈ અગ્નિ નથી અને જ્ઞાન સમાન કેઈ સુખ નથી. ૨૦.
नित्यं क्रोधात्तपो रक्षेच्छ्रियं रक्षेच्च मत्सरात् । विद्यां मानापमानाभ्या-मात्मानं च प्रमादतः ॥२१॥
રાતિજ,ગ0 રૂરૂરૂ, ગો૧૨