________________
(૨૧૨ )
સુભાષિત-પત્ત-રત્નાકર.
કષાયા અને વિષયાથી પીડા પામતા એવા પ્રાણીઓને ( કયાંય પણ ) શાંતિ નથી મળતી. એ કષાય અને વિષયા જ્યારે શાંત થઈ જાય છે ત્યારે ( જીવને ) અત્યંત અદ્ભુત સુખ થાય છે. ૯.
स क्रोधमानमायालो भैरतिदुर्जयैः परामृष्टः । प्राोति याननर्थान्, कस्तानुद्देष्टुमपि शक्तः १ ॥ १० ॥ પ્રશમત્તિ, જો૦ ૨૪.
'
દુ:ખે કરીને જીતા શકાય એવા ક્રોધ, માન, માયા અને લાલવડે કરીને પરાભવ પામેલા એવા તે ( જીવ ) જે જે અનર્થાને આતાને પામે છે એ બધાને કાણુ કહી શકે? ૧૦.
कषायवशगो जीवः, कर्म बघ्नाति दारुणम् । तेनासौ क्लेशमाप्नोति, भवकोटिषु दुस्तरम् ॥ ११ ॥ तत्त्वामृत, સ્ને ૦ ૨૨.
કષાયાને આધીન થયેલેા જીવ ભયંકર કનિ માંધે છે. અને એથી એ કરાડા ભવમાં મુશ્કેલીથી તરી શકાય એવા દુ:ખને પ્રાપ્ત કરે છે. ૧૧.
હોમમૂહાનિ પાપાનિ, સમૂનિ ( ૫ ) ન્યાયયઃ । स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥ १२॥
"
उपदेशमाला भा०, पृ० ४९.
પાપનું મૂળ લાભ છે, વ્યાધિનું મૂળ રસ છે અને દુ:ખનું મૂળ સ્નેહ છે. ( તેથી ) એ ત્રણેના ત્યાગ કરીને જ માણસ સુખી થાય છે. ૧૨.