________________
(૨૧૦) સુભાષિત-પદ્ય-રત્નાકર
रागद्वेषमयो जीवः, कामक्रोधवशंगतः । लोभमोहमदाविष्टः, संसारे संसरत्यसौ ॥४॥
तत्त्वामृत, श्लो० २५. રાગ અને દ્વેષથી યુક્ત થયેલે, કામ અને ક્રોધને આધીન થયેલે, લેભ, મેહ અને મદથી વ્યાપ્ત થયેલે એ આ જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ૪. કષાયોના અવાંતર પ્રકાર –
स्युः कषायाः क्रोधमानमायालोमाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येकं, भेदैः संज्वलनादिभिः ॥५॥
ચોપારાણ, ક, સો. ૬. પ્રાણીઓને ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર કષા હેય છે, તે દરેક કષાય સંજવલન વિગેરે ભેદથી ચાર ચાર પ્રકારના હોય છે. (સંજવલનકષાય, પ્રત્યાખ્યાનકષાય અપ્રત્યાખ્યાનકષાય અને અનંતાનુબંધી કષાય: એ ચાર પ્રકાર દરેક કોધાદિક કષાયના છે) ૫. કષાયેનું આયુષ્ય –
पक्षं संज्वलनः प्रत्या-ख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्ष, जन्मानन्तानुबन्धकः ॥६॥
ચોટારા, ૦ ૪, ગો. ૭.