________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
(૨૦૮)
ઉત્તમ ભાવથી ( અંત:કરણની લાગણી પૂર્વક ) સાધુઓની વૈયાવચ્ચ કરનાર માણસ શ્રીનર્દિષેણુઋષિની જેમ શુભ કર્મ ખાંધે છે. ૨૦.
पश्य सङ्गमको नाम, सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप, मुनिदानप्रभावतः ॥ २१ ॥ ૉ ૮૮.
યોગશાસ્ત્ર, દ૦ ૬૦,
જુએ, સંગમક નામના વાછડાંને પાળવાવાળા માણસ પણ મુનિને દાન આપવાના પ્રભાવથી આશ્ચર્યકારી સંપત્તિને પામ્યા.૨૧. कोविदो वाऽथवा मूर्खो मित्रं वा यदि वा रिपुः । निदानं स्वर्ग भोगाना -मशनावसरेऽतिथिः ॥ २२ ॥
વિવવિછાસ, તૃતીયઽહાસ, જો૦ ૧૨.
જમવાના અવસરે ( પેાતાના ઘર આંગણે આવેલ ) અતિથિ ચાહે પડિત હાય કે મૂર્ખ હાય, ચાહે ( પેાતાના ) દુશ્મન હાય કે મિત્ર હોય, પણ તે ( તેની સેવાભક્તિ ) સ્વર્ગ લાકના ભાગને આપનાર છે. ( એટલે કે ગમે તેવા અતિથિની પૂજાથી અવશ્ય પુણ્ય થાય છે ). ૨૨.
दूरायातं पथभ्रान्तं वैश्वदेवान्तमागतम् ।
अतिथिं पूजयेद्यस्तु स याति परमां गतिम् ॥ २३ ॥ નૈનવતંત્ર, પૃ. ૨૨૬, જો ૪,
જે દૂરથી આવેલે હાય, માર્ગોમાં થાકી ગયા હાય અને વૈશ્વદેવના હામ થઈ રહ્યા પછી તરત પાતાને ઘેર હાય, આવા અતિથિની જે અન્નાદિકવડે પૂજા કરે ગતિને-મેાક્ષને પામે છે. ૨૩.
આવ્યે તે પરમ
છે,