________________
(૨૦૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
ખેલવુ અને નિર્મળ કાયા રાખવી તથા (જે લેાજન આપવામાં આવે તે ) ભાજન ચાકખું રાખવું; આ પ્રમાણે પુણ્યની પ્રાપ્તિને માટે નવ પ્રકારના વિધિ કહેલેા છે. ૧૪.
અતિથિપૂજાની વિશેષતાઃ—
धर्मकृत्येषु सारं हि वैयावृत्त्यं जगुर्जिनाः । तत्पुनर्लानसंबन्धि, विना पुण्यं न लभ्यते ॥ १५ ॥
સર્વ ધર્મકાર્યને વિષે વૈયાવૃત્ત્વ-સેવા સારભૂત છે એમ જિનેશ્વરા કહે છે. તેમાં પણ ગ્લાન~માંદા સાધુ વિગેરેની વૈયાવચ્ચ કરવાના અવસર પુણ્ય વિના મળી શકતા નથી. ૧૫.
અતિથિની અવજ્ઞાનું પાપ
C
अतिथिर्यस्य भग्नाशो गृहात् प्रतिनिवर्तते ।
स तस्मै दुष्कृतं दत्वा, पुण्यमादाय गच्छति ॥ १६ ॥ વિનેવિલાસ, તૃતીયવકાસ, જો૦ ૧૬.
જે માણસના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછે કરે છે તે અતિથિ ( પેાતાના ) પાપને તે( ઘરવાળા )ને આપીને તે( ઘરવાળા )નુ ં પુણ્ય લઈને ચાલ્યે જાય છે. ( અર્થાત્ અતિથિના સત્કાર નહિં કરવાથી પેાતાના પુણ્યના નાશ થાય છે અને સાથે સાથે પાપને અંધ થાય છે.) ૧૬.
नाभ्युत्थानक्रिया यत्र, नालापो मधुराक्षरः । गुणदोषकथा नैव, तस्य हर्म्ये न गम्यते ॥ १७ ॥ મહામાત, વિરાટપર્વ, ૧૦ ૨૧, À૦ ૨૪.