________________
* *
*
*
*
*
*
અતિથિવ્રત.
( ૨૦૫ ) અતિથિ સાથે કેમ વર્તવું –
श्रद्धामुत्सत्त्वविज्ञानतितिक्षाभक्त्यलुब्धताः । एते गुणा हितोद्युक्तै-धियन्तेऽतिथिपूजने ॥ १२ ॥
કુમાષિતરત્નસંતોહ, ૦ ૮૨૮. શ્રદ્ધા, ઉત્સાહ, સત્વ, વિજ્ઞાન, સહિષ્ણુતા, ભક્તિ અને નિર્લોભપણું આટલા ગુણે, (પિતાના આત્માના) હિતને માટે તત્પર એવા માણસે, અતિથિની સેવા ચાકરી કરતી વખતે ધારણ કરવા જોઈએ. ૧૨.
न प्रश्नो जन्मनः कार्यों न गोत्राचारयोरपि । नापि श्रुतसमृद्धीनां, सर्वधर्ममयोऽतिथिः ॥ १३ ॥
___ विवेकविलास, तृतीयउल्लास, श्लो० १३. અતિથિને એના જન્મ સંબંધી, એના ગેત્ર સંબંધી, એના આચાર વિચાર સંબંધી, એને જ્ઞાન સંબંધી કે એની સંપત્તિ સંબધી; (એવા કોઈ પણ પ્રકારના અંગત) પ્રશ્નો પૂછવા ન જોઈએ; કારણ કે (ગમેતેવો હોવા છતાં) અતિથિ (તરીકે પોતાને ત્યાં આવેલા માણસ) ને દરેક પ્રકારે ધર્મમય ગણવામાં આવેલ છે. ૧૩.
प्रतिग्रहोचदेशांघ्रि-क्षालनं पूजनं नतिः । શિશુદ્ધિશુચિ, પુથા નવા વિધિઃ II ૨૪ ..
સુભાષિત રત્નસંતો, ૦ ૮૨૬. (અતિથિની સેવા કરવામાં) પાત્ર આપવું, ઉંચા આસન ઉપર બેસાડવું, પગને ધોવા, પૂજા કરવી, નમસ્કાર કરે, ત્રણ પ્રકારની શુદ્ધિ એટલે મન પવિત્ર રાખવું, શુદ્ધ વચન