SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * અતિથિવ્રત. ( ૨૦૫ ) અતિથિ સાથે કેમ વર્તવું – श्रद्धामुत्सत्त्वविज्ञानतितिक्षाभक्त्यलुब्धताः । एते गुणा हितोद्युक्तै-धियन्तेऽतिथिपूजने ॥ १२ ॥ કુમાષિતરત્નસંતોહ, ૦ ૮૨૮. શ્રદ્ધા, ઉત્સાહ, સત્વ, વિજ્ઞાન, સહિષ્ણુતા, ભક્તિ અને નિર્લોભપણું આટલા ગુણે, (પિતાના આત્માના) હિતને માટે તત્પર એવા માણસે, અતિથિની સેવા ચાકરી કરતી વખતે ધારણ કરવા જોઈએ. ૧૨. न प्रश्नो जन्मनः कार्यों न गोत्राचारयोरपि । नापि श्रुतसमृद्धीनां, सर्वधर्ममयोऽतिथिः ॥ १३ ॥ ___ विवेकविलास, तृतीयउल्लास, श्लो० १३. અતિથિને એના જન્મ સંબંધી, એના ગેત્ર સંબંધી, એના આચાર વિચાર સંબંધી, એને જ્ઞાન સંબંધી કે એની સંપત્તિ સંબધી; (એવા કોઈ પણ પ્રકારના અંગત) પ્રશ્નો પૂછવા ન જોઈએ; કારણ કે (ગમેતેવો હોવા છતાં) અતિથિ (તરીકે પોતાને ત્યાં આવેલા માણસ) ને દરેક પ્રકારે ધર્મમય ગણવામાં આવેલ છે. ૧૩. प्रतिग्रहोचदेशांघ्रि-क्षालनं पूजनं नतिः । શિશુદ્ધિશુચિ, પુથા નવા વિધિઃ II ૨૪ .. સુભાષિત રત્નસંતો, ૦ ૮૨૬. (અતિથિની સેવા કરવામાં) પાત્ર આપવું, ઉંચા આસન ઉપર બેસાડવું, પગને ધોવા, પૂજા કરવી, નમસ્કાર કરે, ત્રણ પ્રકારની શુદ્ધિ એટલે મન પવિત્ર રાખવું, શુદ્ધ વચન
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy