________________
અતિથિવ્રત.
( ૨૦૩ )
तिथिपर्वोत्सवाः सर्वे, त्यकता येन महात्मना । अतिथिं तं विजानीया -च्छेषमभ्यागतं विदुः ॥ ६ ॥
ચોળશાસ્ત્ર, ક. ૧, g. ૧૪. (. સ.).
જે મહાત્માએ તિથિ, પર્વ અને લગ્નાદિક ઉત્સવે, એ સના ત્યાગ કર્યો હાય, તેને અતિથિ જાણવા. બાકીના સ અભ્યાગત કહેવાય છે. ૬.
अनाहूतमविज्ञातं, दानकालसमागतम् । जानीयादतिथिं प्राज्ञ एतस्माद्व्यत्यये परम् ॥ ७ ॥ વિવેવિાન, તૃતીયોલ્લાસ, સ્ને૦ ૧.
જે નહીં ખેલાવેલા, નહીં જાણીતા અને દાન દેવાને અવસરે અકસ્માત્ આવેલા હાય તેને ડાહ્યા પુરૂષે અતિથિ જાણુવેા. તે સિવાય ખીજો હાય તેને પરાણેા જાણવા. છ.
અતિથિ પૂજાઃ—
आर्ततृष्णाक्षुधाभ्यां यो वित्रस्तो वा स्वमंदिरम् । आगतः सोऽतिथिः पूज्यो विशेषेण मनीषिणा ॥ ८ ॥ વિવેવિતાલ, તૃતીયડન્નાસ, જો. ૧.
ભુખ અને તરસથી પીડાયેàા અથવા ભય પામેલે એવા જે કાઈ માણસ પાતાના ઘરે આવે તે અતિથિની સુજ્ઞપુરૂષ, વિશેષે કરીને ( ભાદરમાનપૂર્વક ), સેવા—શક્તિ કરવી જોઇએ. ૮.