________________
smtipuppy Diporamioyms
છે
સતચિત્રત (૨૮)
અતિથિનું સ્વરૂપ –
स्वयमेव गृहं साधु-योऽत्रातति तु संयतः । નવી રિમિક , સૌsતિથિનિgવૈ ? |
सुभाषितरत्नसंदोह, श्लो० ८१७. જે (ઇંદ્રિયોને) સંયમ કરનાર સાધુપુરૂષ પિતાની મેળે જ-આમંત્રણ વિના જ–ઘરે પધારે તેને, ( શાસ્ત્રોના ) અર્થને જાણવાવાળા એવા મુનિઓમાં શ્રેષ્ઠ પુરૂષોએ અતિથિ કહ્યો છે. ૧.
अज्ञातकुलनामान-मन्यतः समुपागतम् । पूजयेदतिथिं सम्यग् नैकग्रामनिवासिनम् ॥ २ ॥
विष्णुपुराण, अ० ४, पृ० २२, श्लो० ५८.
જેનું કુળ અને નામ જાણવામાં ન હોય, જે અન્ય ગામથી આવેલ હોય, અને જે એક ગામમાં રહેનાર ન હોય (એટલે કે હમેશાં ફરનાર હેય) એવા અતિથિ(સાધુ)ની સભ્ય પ્રકારે અન્નાદિકવડે પૂજા કરવી. ૨.