SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ smtipuppy Diporamioyms છે સતચિત્રત (૨૮) અતિથિનું સ્વરૂપ – स्वयमेव गृहं साधु-योऽत्रातति तु संयतः । નવી રિમિક , સૌsતિથિનિgવૈ ? | सुभाषितरत्नसंदोह, श्लो० ८१७. જે (ઇંદ્રિયોને) સંયમ કરનાર સાધુપુરૂષ પિતાની મેળે જ-આમંત્રણ વિના જ–ઘરે પધારે તેને, ( શાસ્ત્રોના ) અર્થને જાણવાવાળા એવા મુનિઓમાં શ્રેષ્ઠ પુરૂષોએ અતિથિ કહ્યો છે. ૧. अज्ञातकुलनामान-मन्यतः समुपागतम् । पूजयेदतिथिं सम्यग् नैकग्रामनिवासिनम् ॥ २ ॥ विष्णुपुराण, अ० ४, पृ० २२, श्लो० ५८. જેનું કુળ અને નામ જાણવામાં ન હોય, જે અન્ય ગામથી આવેલ હોય, અને જે એક ગામમાં રહેનાર ન હોય (એટલે કે હમેશાં ફરનાર હેય) એવા અતિથિ(સાધુ)ની સભ્ય પ્રકારે અન્નાદિકવડે પૂજા કરવી. ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy