________________
(૨૦૦).
સુભાષિત-પ-રત્નાકર
ચોમાસાના ચાર માસમાં હમેશાં ગુરૂ પાસે વ્યાખ્યાન સાંભળવું, જિનચૈત્યમાં જઈ દર્શન તથા પૂજન વિગેરે કરવું, ગુરૂને વંદના કરવી, પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કરવું, આગમની વાણીને ચિત્તમાં ચિરકાળ સુધી સ્થાપન કરવી, કલ્પસૂત્ર સાંભળવું, પિતાની શકિત પ્રમાણે તપ કરીને સંવત્સરનું આરાધન કરવું, આ પ્રમાણે પ્રશંસા કરવા લાયક તરૂપી ધન થકી શ્રાવકોએ ફળ પ્રાપ્ત કરવું. ૨૦
[હિર– ] એકાદશીમહાભ્યા– कृष्णेनाराधिता मार्गशीर्षस्यैकादशी तिथिः । तेनाराध्यतया लोके, जज्ञे सर्वजनेषियम् ॥२१॥
૩રાવણી, વર્ણવ ૨૦, ૦ ૨૦. કૃષ્ણ મહારાજાએ માગશર માસની અગીયારશ આરાધી હતી, તેથી લોકમાં સમગ્ર મનુષ્યમાં એ તિથિ આરાધ્ધપણે થઈ. ૨૧. એકાદશીએ શું ન કરવું
असत्यभाषणं द्यूतं, दिवास्वापं च मैथुनम् । एकादश्यां न कुर्वीत, उपवासपरो नरः ॥२२॥
પરિમાહિત્ન, એ. ૧૪ . એકાદશીને દિવસે ઉપવાસ કરવામાં તત્પર થયેલા પુરુષે અસત્ય વચન બોલવું નહીં, છૂત રમવું નહીં, દિવસે શયન કરવું નહીં અને મિથુન સેવવું નહીં. ૨૨.