________________
પર્વતિથિ.
( ૧
)
બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ અને ચિદશ આ પાંચ તિથિઓને મૈતમ ગણધરે કૃતતિથિઓ કહેલી છે. તેમાં બીજ બે પ્રકારના (સાધુ શ્રાવક) ધર્મને માટે છે, પાંચમ જ્ઞાનને માટે છે, આઠમ આઠ કર્મના ક્ષયને માટે છે, અગ્યારશ અગ્યાર અંગને માટે છે, અને ચાદશ ચૌદ પૂર્વને માટે છે, એટલે કે એતિથિઓના આરાધ નથી તે તે વસ્તુને લાભ થાય છે) ૧૭,૧૮.
[ વાતુર્મા–પર્વ ] ચાતુર્માસનું કર્તવ્ય – सामायिकावश्यकपौषधानि, देवार्चनस्नानविलेपनानि । ब्रह्मक्रियादानदयामुखानि, भव्याश्चतुर्मासकमण्डनानि ॥१९॥
सूक्तमुक्त्वावलि, पृ. १०, श्लो० ५. હે ભવ્ય પ્રાણીઓ ! સામાયિક, આવશ્યક–પ્રતિક્રમણ, પષધ, દેવપૂજા, સ્નાત્ર, વિલેપન, બ્રહ્મચર્ય, દાન અને દયા (અમારી પડહ) એ વિગેરે શુભ કાર્યો કરવાં, તે ચતુર્માસનાં આભૂષણે છે. ૧૯ व्याख्यानश्रवणं जिनालयगतिर्नित्यं गुरोर्वन्दनं,
प्रत्याख्यानविधानमागमगिरां चित्ते चिरं स्थापनम् । कल्पाकर्णनमात्मशक्तितपसा संवत्सराराधनं, श्राद्धैः श्लाघ्यतपोधनादिति फलं लभ्यं चतुर्मासके ॥२०॥
सूक्तमुक्तावलि, पृ० १०, श्लो० ६.