________________
સુભાષિત-પ-રનાકર.
(૨૦૨) સાચે અતિથિ
हिरण्ये वा सुवर्णे वा, धने धान्ये तथव च । अतिथिं च (तं) विजानीया-द्यस्य लोभो न विद्यते ॥३॥
ધર્મરત્નજર. જેને ચાંદીને વિષે, સુવર્ણને વિષે, ધનને વિષે તથા ધાન્યને વિષે (જરા પણ) લેભ ન હોય તેને અતિથિ જાણ. ૩.
सत्यार्जवदयायुक्तं, पापारम्भविवर्जितम् । उग्रतपस्समायुक्तमतिथिं विद्धि तादृशम् ॥ ४ ॥
સૂર્મપુરાણ, ક. ૪૬, જો ૧૪. સત્ય, સરળતા અને દયાવડે યુક્ત, પાપના આરંભથી રહિત અને ઉગ્ર તપસ્યાવડે સહિત, આ જે હોય તેને તું અતિથિ જાણ. ૪. અતિથિ તથા પણે –
तिथिपर्वहर्षशोका-स्त्यक्ता येन महात्मना । धीमद्भिः सोऽतिथिज्ञेयः, परः प्राघूर्णिको मतः ॥५॥
વિવિ, તીવણસ, ૦ ૨૪. જે મહાત્માએ તિથિ, પર્વ હર્ષ અને શોકને ત્યાગ કર્યો, હોય તેને બુદ્ધિમાન પુરૂષોએ અતિથિ જાણુ, તે સિવાય બીજાને પણ જાણવે. ૫.