________________
( ૧૯૪ )
સુભાષિત-પદ્ય રત્નાકર.
એ આઠમ, એ ચાદશ, અમાસ અને પૂનમ; એ પ્રમાણે એક મહિનામાં છ પર્વ જાણવાં. વિવેકી મનુષ્યાએ એ પનું પાલન કરવું ર.
पञ्चपर्वी तथा पक्षे, द्वितीया चैव पञ्चमी । अष्टम्येकादशी चैव, पूर्णिमा च तथा मता ॥३॥
વેરા૫વણી, પવ ૨૦, જો ર.
વળી ખીજ, પાંચમ, આઠમ અગીયારશ અને પૂનમ; એ પ્રમાણે એક પખવાડિયામાં પાંચ પર્વ માનેલાં છે. ૩.
',
अन्यान्यपि च ख्यातानि वर्षे पर्वाण्यनेकशः । चतुर्मासीत्रिकं षट् चाष्टाहिकाः पर्ववार्षिकम् ॥ ४ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लोक ३.
વળી વરસમાં બીજા પણ અનેક પર્વ પ્રસિદ્ધ છે. જેવાં કે, ત્રણ ચામાસી, છ અઠ્ઠાઈ, અને વાર્ષિક પર્વ-સંવત્સરી. ૪.
चतुर्दश्यष्टमी चैव, अमावास्या च पूर्णिमा । पर्वाण्येतानि राजेन्द्र ! रविसंक्रान्तिरेव च ॥ ५ ॥
વિષ્ણુપુરાળ, ષ. ૭, ૩૬૦ ૨૭, જો ૪,
હે રાજે' ! ચૌદશ, આઠમ અમાવાસ્યા, પૂર્ણિમા તથા સૂર્યની સંક્રાતિના દિવસ, આ સ પ તિથિ
છે. ૫.