________________
תבכתבהכרכרככתכתבותברכתב
BSNSISTER
થી ૩પવાર (૨૬)
ઉપવાસનું સ્વરૂપ –
त्यक्तभोगोपभोगस्य, सर्वारंभविमोचिनः । चतुर्विधाशनत्याग, उपवासो मतो जिनैः ॥१॥
કુમાષિત રત્નસંયોદ્દ, ઋો. ૮૦૨. દરેક પ્રકારના ભેગ તથા ઉપગ નો ત્યાગ કરનાર અને બધા આરંભ સમારંભને-દૂર કરનાર માણસને જે ચારે પ્રકારના (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ) આહારને ત્યાગ, તેને જિનેશ્વર ભગવાને ઉપવાસ માન્ય છે. (એટલે કે ઉપવાસમાં ચારમાંથી કેઈપણ પ્રકારને આહાર ન કરી શકાય) ૧. ઉપવાસમાં શું ન કરવું –
असकृजलपानात्तु, ताम्बूलस्य च भक्षणात् । उपवासः प्रत्येत, दिवास्वापाच मैथुनात् ॥ २॥
विष्णुभक्तिचंद्रोदय, श्लो० १७७. વારંવાર જળ પીવાથી, તાંબુલનું ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી તથા મૈથુન સેવવાથી ઉપવાસ દૂષિત થાય છે (અર્થાત્ ઉપવાસમાં આ સર્વ ત્યાગ કરવા લાયક છે.) ૨.