________________
સુભાષિત-પદ્ય—રત્નાકર.
गृहस्थो ब्रह्मचारी च, आहिताग्निस्तथैव च । एकादश्यां न भुञ्जीत, पक्षयोरुभयोरपि ॥ ९ ॥
( ૧૯૦ )
અગ્નિપુરાળ, ૬૦ ૧૬, જો ૨૦.
૦
ગૃહસ્થી, બ્રહ્મચારી અને જેણે અગ્નિ ધારણ કર્યો ડાય એવા યાજ્ઞિક–અગ્નિહેાત્રી; આ સર્વેએ અન્ને પક્ષમાં અગ્યારશને દિવસે ભાજન કરવું નહીં. ૯.
उपवासे त्वशक्ताना-मशीतेरूर्ध्वजीविनाम् । एकभुक्तादिका कार्ये - त्याह बोधायनो मुनिः ॥ १० ॥ સ્મૃતિચંદ્રોદ્ય, પૂ. ૧૪, જો૦ ૮૨.
જેએ ઉપવાસ કરવામાં અશક્ત હાય અને એ એશી વરસથી વધારે ઉમ્મરવાળા હાય, તેમણે ( ઉપવાસના બદલે ) એક વખત જમવુ, એમ ધાયન મુનિ કહે છે. ૧૦. એકાદશીએ ઉપવાસ કેમ કરવાઃ—
यानि कानि च पापानि, ब्रह्महत्यासमानि च । अनमाश्रित्य तिष्ठन्ति, संप्राप्ते हरिवासरे ॥ ११ ॥ જાત્યાયનસ્મૃતિ, જો ૩૨૦.
બ્રહ્મહત્યા જેવાં જે કાઇ મેટાં પાા છે તે વિષ્ણુના દિવસ–અગ્યારશ–પ્રાપ્ત થાય ત્યારે અન્નના આશ્રય કરીને રહે છે. ( એટલે અગ્યારશને દિવસે જે લેાજન કરે તેને તે પાપા વળગે છે. તેથી તે દિવસે ઉપવાસ કરવા જોઇએ. ) ૧૧.