________________
( ૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
अहोरात्रदिवारात्रि-मेदात् त्रेधा च पौषधः। તત્ર વારિ વણિ, વિવા િવિવક્ષઃ | ૨૦ |
उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २८. દિવસરાત્રિને, દિવસ અને રાત્રિને, એવી રીતે ત્રણ ભેદે ત્રણ પ્રકારને પિષધ છે. તે પૈષધમાં વિચક્ષણ શ્રાવકેએ ચાર કાર્યોને વિચાર કર. ૧૦ (તે આ પ્રમાણે) પિષધમાં શું કરવું –
चतुर्थादि तपः पाप-व्यापारपरिवर्जनम् । ब्रह्मचर्य परित्यागः, शरीरसंस्कृतेरपि ॥ ११ ॥
उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २९. ઉપવાસ વિગેરે કોઈપણ ત૫; પાપપૂર્ણ વ્યાપારનો ત્યાગ બ્રહ્મચર્યનું પાલન અને શરીરસંસ્કાર એટલે શરીરને વસ્ત્ર આભૂષણાદિકથી શણગારવાને પણ ત્યાગ. ૧૧
पर्यायाः सन्ति ये चाष्टौ, निर्धार्य सूरिमिः कृताः । प्रतिक्रमणशब्दस्य, कार्य तत् पौषधे मुदा ॥ १२ ॥
उपदेशप्रासाद भा०, स्तभं ११, व्या० १५३. જે પ્રતિકમણ શબ્દના આચાર્ય મહારાજાઓએ નિશ્ચય કરીને આઠ પર્યાય કરેલા છે, તે પ્રતિક્રમણ, પિષધ કર્યો હોય ત્યારે, હર્ષ પૂર્વક, કરવું જોઈએ. ૧૨. .