________________
સામાયિક.
( ૧૦ )
સામાયિનુ ફળઃ—
तप्येद्वर्षशतैर्यश्व, एकपादस्थितो नरः । एकेन ध्यानयोगेन, कलां नार्हति षोडशीम् ॥। ११ ॥
વેરામાસાનું, મ॰ ર્, g॰ ૧૦. (૬૦ ૧૦).
માણુસ એક પગે ઉભેા રહી સેા વર્ષ સુધી તપ કરે, તા પણ તે ( તપનું) ફળ એક જ ધ્યાનયેાગના સેાળમા અશ જેટલું પણ નથી થતુ. ( અર્થાત્ એ સેા વર્ષના તપથી પણ માત્ર એક જ ધ્યાનયેાગનુ મૂળ અધિક છે. ) ૧૧.
रागादिध्वान्तविध्वंसे, कृते सामायिकांशुना ।
स्वस्मिन् स्वरूपं पश्यन्ति, योगिनः परमात्मनः ॥ १२ ॥ એસાજ, ૪૦ ૨૬૧, À૦ ૧૩. (૬૦ ૧૦)
સામાયિકરૂપી સૂર્ય ના કિરણુવર્ડ રાગાદિક અંધકારના નાશ ચવાથી, યાગીજના પેાતાના આત્માને વિષે પરમાત્માના રૂપને નુએ છે. ૧૨.
सामायिकव्रतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रावतंसकस्येव, क्षीयते कर्म संचितम् || १३ ||
ઓમાન, દ૦ ૬૦, ક્શે. ૮૩.
સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થના પશુ, ચંદ્રાવત સફ રાજાની પેઠે, સંચય કરેલ કર્યું નષ્ટ થાય છે. ૧૩.
૧૨