________________
( ૧૭૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. तदेव सर्वगुणस्थानं, पदार्थानां नम इव । दुष्टकर्मविधातेन, सुध्यानतस्तथा भवेत् ॥ १४ ॥
उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४१. જેમ બધાય પદાર્થોનું સ્થાન આકાશ છે તેમ બધાય ગુણોનું સ્થાન એ (સામાયિક ) છે. કારણકે ( એમાં ) દુષ્ટકર્મોને નાશ થાય છે અને શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ૧૪. दानं सदा यच्छति मार्गणेभ्यः,
સુવર્ણયુઃ હવાતિય ચિતા ततोऽप्यधिकं गदितं मुनीन्द्रः, ___ सामायिके पुण्यमतो विधेयम् ॥ १५ ॥
ઉપરાકાસાહ, દિવ મા૦, પૃ. ૧૧. () કઈ રાજા વિગેરે સ્વામી, હમેશાં યાચક જનોને સુવર્ણ પૃથ્વીનું દાન કરે તે પુણ્યથી પણ મુનીએ સામાયિકનું પુણ્ય અધિક કહ્યું છે, તેથી હંમેશાં સામાયિક કરવું જોઈએ. ૧૫.
देशसामायिकं श्राद्धो, वितन्वन् घटिकाद्वयम् । द्रव्यादीनां व्ययाभावा-दहो पुण्यं महद्भवेत् ॥ १६ ॥
उपदेशप्रासाद, भा॰ २, पृ० १००. બે ઘડી–૪૮ મીનીટ-પ્રમાણ દેશ સામાયિકને કરનાર શ્રાવક અહે ! કાંઈ પણ ધનાદિકના ખર્ચ વિના જ મોટું પુણ્ય ઉપાર્જન કરે છે. ૧૦.