________________
( ૧૧૨ )
સુભાષિત–પદ્ય-રત્નાકર. પરિગ્રહથી થતા –
सङ्गाद् भवन्त्यसन्तोऽपि राग-द्वेषादयो द्विषः। मुनेरपि चलेच्चतो यत् तेनान्दोलितात्मनः ॥ ६ ॥
યોગરાભિ, દ્વિતીય પ્રારા, ૦ ૨૦૬. અછતા–અવિદ્યમાન એવા પણ રાગ દ્વેષ વિગેરે શત્રુઓ સંગથી (પરિગ્રહથી ) ઉત્પન્ન થાય છે. કારણ કે તે પરિગ્રહ વડે જેનું મન વ્યાકુળ થયું છે એવા મુનિનું ચિત્ત પણ ચલાયમાન થાય છે. ૬.
करोति हे दैत्यसुत! यावन्मात्रं परिग्रहम् । तावन्मानं स एवास्य दुखं चेतसि यच्छति ॥७॥
હે દૈત્યપુત્ર (પ્રહલાદ) ! મનુષ્ય જેટલો પરિગ્રહ ધારણ કરે છે, તેટલા પ્રમાણમાં તે તેના ચિત્તમાં દુઃખ આપે છે. અર્થાત્ જેટલે પરિગ્રહ તેટલું દુ:ખ. ૭. પરિગ્રહની તુચ્છતા– कृमिकुलचितं लालाक्लिनं विगन्धि जुगुप्सितं,
निरुपमरसप्रीत्या खादभरास्थि निरामिषम् । सुरपतिमपि वा पार्श्वस्थं सशङ्कितमीक्षते, न हि गणयति क्षुद्रो लोकः परिग्रहफल्गुताम् ॥८॥
બાવા. ર૦ વૃ૦, ( મ. સ.) g૦ ૨૨.૪ કુતર કીડાના સમૂહથી વ્યાસ, પોતાની જ લાગે કરીને આદ્ર, ખરાબ ગંધવાળા, દુગંછા કરવા લાયક અને માંસ