________________
૧૫૦
સુભાષિત-પદ્ય-રત્નાકર.
થો (ત્તિ મધુ શ્રા, મોહિતો ધર્મન્સિયા | स याति नरकं घोरं, खादके सह लम्पटेः ॥५१॥ | મામાવત, શાન્તિપર્વ, ૧૦, ૨૭, ૦, ૨૪.
જે પુરૂષ ધર્મ પામવાની ઈચ્છાથી, મેહ પામીને, શ્રાદ્ધમાં મધને આપે છે, તે પુરૂષ, મધના સ્વાદમાં લંપટ થયેલા તેના ખાનારાઓની સાથે, ઘોર નરકમાં જાય છે. ૫૧.
यद्यल्पेऽपि हृते द्रव्ये, लभन्ते व्यसनं जनाः । વિશે પુરી, મુwાન્તો ન ચં ચપુઃ ? પરા
सुभाषितरत्नसंदोह श्लो० ५६५ જે (આ સંસારમાં પારકાનું) થોડું પણ દ્રવ્ય હરણ કરવામાં આવે તો તે (ચેરીના દોષ)થી માણસો (રાજદરબાર વિગેરે દ્વારા) દુ:ખને પામે છે. તો પછી (જે માણસો) મધમાખીની (મધરૂપી) તમામ મીલકતને ચોરી લેતા હોય તે લેકે કેમ દુઃખી ન થાય? પર. દવા નિમિત્તે પણ મધ ન ખાવું –
अप्यौषधकृते जग्धं, मधु वननिबन्धनम् । मक्षितः प्राणनाशाय, कालकूटकणोऽपि हि ॥५३॥
યોગરાત્રિ, પ્રારા ૩, મો. રૂર ઔષધને માટે પણ ખાધેલું મધ નરકનું કારણે થાય છે, કેમકે કાળકૂટ ઝેરનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણના નાશને માટે થાય છે. પ૩.