________________
છે
નહિં (૨૨)
અનર્થદંડનું સ્વરૂપ –
शरीराद्यर्थदंडस्य, प्रतिपक्षतयास्थितः । योऽनर्थदंडस्तत्यागस्तृतीयं तु गुणवतम् ॥ १॥
૩રાબાસાઃ મારુ, તંમ , ચા. ૨૩૨. ( પિતાના ) શરીરાદિકને માટે જે સકારણ દંડ કર (એટલે કે સકારણ બીજા અને દુઃખ આપવું), એનાથી જે અવળાપણે રહેલ ( એટલે કે કેઈપણ પ્રકારના કારણ વગર માત્ર મનસ્વી પણે જીવોનો નાશ કરે તે રૂપ જે ) હાય તેનું નામ અનર્થદંડ છે. અને એને ત્યાગ કરે તે અનર્થદંડવિરમણ નામનું ત્રીજું ગુણવ્રત સમજવું. અનર્થદંડનાં કારણે –
कुतूहलाद् गीतनृत्त-नाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च, घृतमद्यादिसेवनम् ॥ २॥ जलक्रीडाऽऽन्दोलनादि-विनोदो जन्तुयोधनम् । रिपोः सुतादिना वैरं, भक्तस्त्रीदेशराटकथाः ॥३॥