________________
પંદર કર્માદાન.
૧૦
જે માણસા કન્યાવિક્રય કરનારા હેાય; જે (ધી તેલ વિગેરે) રસાનુ વેચાણ કરનાર હાય અને જે ( અર્ીણુ, સામલ વિગેરે ) વિષના વેપાર કરનારા હાય તે નરકે જાય છે. ૪.
તલના વ્યાપારનું ફળઃ—
तिलवल्लघुता तेषां तिलवत्क्षुद्रता पुनः ।
तिलवच्च निपीड्यन्ते, ये तिलव्यवसायिनः ॥ ५ ॥
નિપુરાળ, જ્ઞાનસંહિતા, ૪૦ ૧૨, મો॰ ૮૧.
.
જે તલના વેપાર કરે છે, તે તલની જેમ લઘુતાને પામે છે, તલની જેમ ક્ષુદ્રતાને પામે છે, અને તલની જેમ પીલાય–પીડાય છે. ૫.
ઘાણીના ધંધાનું ફળઃ~~
तिलयन्त्रं तु कुर्वन्ति, तिलसंख्या नराधिप । તાવદૂતસ્રાળિ, રૌરવે વિજ્યતે ॥ ૬॥
શિવપુરાળ, જ્ઞાનમંદિતા, ૧૦ ૨૨, ૦ ૮૨.
હે રાજા ! જે તિલયત્ર કરે છે એટલે તલની ઘાણીના ધંધા કરે છે, તેઓ જેટલા સંખ્યાવાળા તલને પીલે છે તેટલા હજાર વર્ષ સુધી રાવ નામના નરકમાં પચાય છે યારે દુ:ખ પામે છે. ૬.