SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર કર્માદાન. ૧૦ જે માણસા કન્યાવિક્રય કરનારા હેાય; જે (ધી તેલ વિગેરે) રસાનુ વેચાણ કરનાર હાય અને જે ( અર્ીણુ, સામલ વિગેરે ) વિષના વેપાર કરનારા હાય તે નરકે જાય છે. ૪. તલના વ્યાપારનું ફળઃ— तिलवल्लघुता तेषां तिलवत्क्षुद्रता पुनः । तिलवच्च निपीड्यन्ते, ये तिलव्यवसायिनः ॥ ५ ॥ નિપુરાળ, જ્ઞાનસંહિતા, ૪૦ ૧૨, મો॰ ૮૧. . જે તલના વેપાર કરે છે, તે તલની જેમ લઘુતાને પામે છે, તલની જેમ ક્ષુદ્રતાને પામે છે, અને તલની જેમ પીલાય–પીડાય છે. ૫. ઘાણીના ધંધાનું ફળઃ~~ तिलयन्त्रं तु कुर्वन्ति, तिलसंख्या नराधिप । તાવદૂતસ્રાળિ, રૌરવે વિજ્યતે ॥ ૬॥ શિવપુરાળ, જ્ઞાનમંદિતા, ૧૦ ૨૨, ૦ ૮૨. હે રાજા ! જે તિલયત્ર કરે છે એટલે તલની ઘાણીના ધંધા કરે છે, તેઓ જેટલા સંખ્યાવાળા તલને પીલે છે તેટલા હજાર વર્ષ સુધી રાવ નામના નરકમાં પચાય છે યારે દુ:ખ પામે છે. ૬.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy