________________
૧૬૮
સુભાષિત—પદ્મરત્નાકર.
પાષમય વસ્તુના વ્યાપારનું ફળઃ—
नीलीमदनलाक्षाऽयः - प्रभूताग्निविषादयः । अनर्थकारिणस्त्याज्या, बहुदोषा मनीषिभिः ॥ ७ ॥
સુમાષિતરત્નસંતો, સ્ને૦ ૮૦રૂ.
ગળી, મીણ, લાખ, લેાક્કું, અગ્નિ ( અગ્નિજનક દ્રવ્યે ) અને વિષ વિગેરે બહુ દોષવાળા અને મેટા અનને કરનારા હાવાથી તેના ( તેના વ્યાપારના ) બુદ્ધિશાળી પુરૂષાએ ત્યાગ કરવા ઘટે. ૭.
स्थापयेत् फाल्गुनादूर्ध्व, न तिला भालसीमपि । गुडदुप्परकादीनि, जन्तुघ्नानि घनागमे ॥ ८ ॥
ઉપડ઼ેરાપ્રાપ્તાન, સ્તન્મ ૧, ૦ ૨૨૪.
ફાગણુ માસ પછી તલ કે અળસી રાખવી નહિં, તેમજ ગાળ કે ટાપરાં વિગેરે પણ રાખવાં નહિં; કારણકે, વષાકાળમાં તેમાં જીવાત્પત્તિ થવાથી ઘણા જીવાની હિંસા થાય છે. ૮.